સમાચાર - BBC News ગુજરાતી (2024)

Table of Contents
નવાજૂની રાજધાની પર ડ્રોન ત્રાટક્યા બાદ ઇઝરાયલનો યમનના હૂતી વિદ્રોહીઓ ઉપર હવાઈ હુમલો બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીમાં અનામત પર હાઈકોર્ટનો નિર્ણય પલટી નાખ્યો બાંગ્લાદેશનું અનામતવિરોધી આંદોલન હિંસક કેવી રીતે બન્યું? - બીબીસીએ નજરે જોયેલો અહેવાલ વીડિયો, ગુજરાતમાં કેટલા દિવસ ભારે વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છ બાદ ક્યાં પડશે ભારે વરસાદ?અવધિ, 7,04 કૅનેડા સરકારના ચાર નિર્ણય, જે બહારના વિદ્યાર્થીઓનું વસવાટનું સપનું તોડી શકે છે વીડિયો, બે અફઘાન મહિલા સાઇકલિસ્ટોની પેરિસ ઑલિમ્પિક સુધી પહોંચવાની કહાણીઅવધિ, 2,21 ગુજરાતના બે પાટીદાર આગેવાન જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે વિવાદ કેમ છે? ક્રાઉડસ્ટ્રાઇકના સીઈઓએ કહ્યું કે કમ્પ્યુટર સિસ્ટમોને ઠીક થતા થોડો સમય લાગશે ઉત્તર પ્રદેશ: અનેક ગાયોનાં હાડપિંજર મળવાનો મામલો, ગૌશાળા પર શું આરોપ લાગ્યા? ભારત/વિદેશ ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બને તો...આ દેશો કેમ ભયમાં છે? બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધ હિંસા, 35નાં મૃત્યુ, દેશવ્યાપી કરફ્યૂનું એલાન દુનિયાભરની બૅન્ક, મીડિયા સમૂહો અને વિમાનસેવા કેમ પ્રભાવિત થયાં? ક્રાઉડસ્ટ્રાઇક શું છે? પૂજા ખેડકર સામે યુપીએસસીએ FIR દાખલ કરવાનો નિર્ણય કર્યો, તપાસમાં શું સામે આવ્યું? જીવલેણ ચાંદીપુરા વાઇરસ ફેલાવતી માખી કેવી રીતે પેદા થાય છે, ઘરમાં ક્યાં રહે છે? ‘અમારે અંતિમસંસ્કાર માટે ક્યાં જવું,’ ગુજરાતના પાડોશી રાજ્યમાં અંતિમસંસ્કાર માટે જગ્યા મેળવવા સંઘર્ષ કરતા દલિતોની કહાણી પૃથ્વી પર સાપ જ ન હોય તો શું થશે? યોગી આદિત્યનાથને પડકારી શકશે યુપીના નાયબ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્ય? તમે UPI ચુકવણીનો નિયમિત ઉપયોગ કરો છો? કૌભાંડ કરનારા તમને કઈ રીતે ટ્રૅક કરે છે? બીબીસી વિશેષ એ કારણો જેના લીધે હાર્દિક પંડ્યાને કૅપ્ટનશિપ ન મળી અને સૂર્યકુમારનું પ્રમોશન થયું શિવાજી મહારાજના વાઘનખ મહારાષ્ટ્રથી બ્રિટન કેવી રીતે પહોંચ્યા, તેને કોણ લઈ ગયું? વીડિયો, 'વિક્કી ડોનર' તરીકે ઓળખાતા આ ગોરખ નામના સાંઢની કહાણીઅવધિ, 4,50 પૃથ્વીનો અંદરનો ભાગ વિપરીત દિશામાં ભ્રમણ કરી રહ્યો છે? ગુજરાત રિપોર્ટ ગુજરાત: સાપ કરડવાનો હોય ત્યારે શું સંકેત આપે, કેવો અવાજ કાઢે? રાજકોટ અગ્નિકાંડ : BMWમાં ફરનાર M.D. સાગઠિયા કોણ છે અને તેમની કરોડોની સંપત્તિ કેવી રીતે ઝડપાઈ? ભરૂચનો એક વીડિયો વાઇરલ થતા 'ગુજરાતમાં બેરોજગારી'ની ચર્ચા કેમ થવા લાગી? ગુજરાતમાં કુંવરજી બાવળિયાને મુખ્ય મંત્રી બનાવવાની ચર્ચા કેમ થઈ રહી છે? સ્પોર્ટ્સ જાતીય સતામણી સામે લડ્યા બાદ હવે મહિલા કુસ્તીબાજોનો ઑલિમ્પિક્સમાં જંગ હાર્દિક પંડ્યા -નતાશા સ્ટેન્કૉવિકે છૂટાછેડાની જાહેરાત કરીને શું કહ્યું? પેરિસ ઓલિમ્પિક્સ 2024 : કયા ભારતીય ખેલાડીઓ પર રહેશે નજર લમીન યમાલ : એ સ્ટાર ફૂટબૉલર, જેના માટે ત્રણ દેશો વચ્ચે છે 'મુકાબલો' દૃષ્ટિકોણ બાઇડન પર ચૂંટણી મેદાન છોડવાનું દબાણ વધ્યું ગુજરાતની સાબરમતી જેલમાં બંધ લૉરેન્સ બિશ્નોઈનો આટલો ખોફ કેમ? બાંગ્લાદેશમાં અનામતવિરોધી આંદોલનમાં છનાં મૃત્યુ, વિદ્યાર્થીઓ સરકાર સામે પડ્યા 'સરકારે ગરીબી હઠાવવી છે કે ગરીબોને?', સુરતમાં બેઘર થયેલા પરિવારની વ્યથા હેલ્થ મળનું પણ ટ્રાન્સપ્લાન્ટ થાય? તેનાથી લોકોના જીવ કેવી રીતે બચે? ચાંદીપુરા વાઇરસના ફેલાવા વચ્ચે બાળકોમાં જોવા મળતો 'હૅન્ડ ફૂટ માઉથ રોગ' શું છે, કેવી રીતે બચવું? 42 કલાક સુધી લિફ્ટમાં એકલી ફસાઈ રહેલી વ્યક્તિએ શું કર્યું? ચાંદીપુરા વાઇરસ : ઉત્તર ગુજરાતમાં ફેલાયો તે વાઇરસ કેટલો ખતરનાક છે, કેવી રીતે બચવું? વીડિયો રિપોર્ટ વીડિયો, બીબીસી બાલ્કની: અમિતાભની પહેલી ફિલ્મ 'સાત હિંદુસ્તાની' નહીં 'મિર્ઝા ગાલિબ' હોત જો...અવધિ, 3,54 વીડિયો, રીલ બનાવવાં જતાં ઇન્ફ્લુએન્સરનું ખીણમાં પડતાં મોત, આવી દુર્ઘટનાઓથી કઈ રીતે બચી શકાય? અવધિ, 1,41 બંગાળની ખાડીમાં બની નવી સિસ્ટમ, ગુજરાતમાં હજી કેટલાક દિવસ ભારેથી અતિભારે વરસાદ? વીડિયો, એ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની વાત, જેને માનવ તસ્કરી બદલ જેલની સજા ફટકારાઈઅવધિ, 4,45 સૌથી વધારે વંચાયેલા સમાચાર

નવાજૂની

  • સમાચાર - BBC News ગુજરાતી (1)

    રાજધાની પર ડ્રોન ત્રાટક્યા બાદ ઇઝરાયલનો યમનના હૂતી વિદ્રોહીઓ ઉપર હવાઈ હુમલો

    હૂતી વિદ્રોહીઓએ હુમલાના એક દિવસ પછી ઇઝરાયલે યમનમાં હૂતી વિદ્રોહીઓના નિયંત્રણવાળા હુદૈદાહ બંદર પર જવાબી હુમલો કર્યો. આ બંદર રાતા સમુદ્રના કિનારે આવેલું છે. હૂતી વિદ્રોહીઓ સાથે જોડાયેલા મીડિયાના અહેવાલ પ્રમાણે, આ હુમલામાં ત્રણ લોકોનાં મોત થયાં છે અને 80થી વધારે લોકો ઇજાગ્રસ્ત થયા છે.

  • સમાચાર - BBC News ગુજરાતી (2)

    બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે સરકારી નોકરીમાં અનામત પર હાઈકોર્ટનો નિર્ણય પલટી નાખ્યો

    અનામત વિરુદ્ધ મોટા પાયે વિરોધપ્રદર્શન પછી બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટે નિર્ણય કર્યો છે કે લગભગ બધી જ સરકારી નોકરીઓ યોગ્યતાના આધારે મળવી જોઈએ.

  • સમાચાર - BBC News ગુજરાતી (3)

    બાંગ્લાદેશનું અનામતવિરોધી આંદોલન હિંસક કેવી રીતે બન્યું? - બીબીસીએ નજરે જોયેલો અહેવાલ

    અનામતવિરોધી આંદોલનને કારણે બાંગ્લાદેશના પાટનગર ઢાકામાં હિંસાની કેટલીક ઘટનાઓ સામે આવી છે. બાડ્ડા-નતૂન બજાર-રામપુરા રસ્તા પર અને જાત્રા બાડી વિસ્તારમાં હિંસાની અસર સૌથી વધારે છે. આ વિસ્તારોમાં જ આંદોલનકારીઓ અને સુરક્ષાદળો વચ્ચે સૌથી વધારે ટકરાવ જોવા મળ્યો હતો.

  • સમાચાર - BBC News ગુજરાતી (4)

    વીડિયો, ગુજરાતમાં કેટલા દિવસ ભારે વરસાદ, સૌરાષ્ટ્ર-કચ્છ બાદ ક્યાં પડશે ભારે વરસાદ?અવધિ, 7,04

    ગુજરાતમાં છેલ્લા ઘણા દિવસથી બે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ઉત્તર, મધ્ય અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ ખૂબ જ ઓછો છે. જ્યારે સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી રહ્યો છે.

  • સમાચાર - BBC News ગુજરાતી (5)

    કૅનેડા સરકારના ચાર નિર્ણય, જે બહારના વિદ્યાર્થીઓનું વસવાટનું સપનું તોડી શકે છે

    કૅનેડા ગુજરાતીઓ સહિત ભારત અને અનેક દેશો માટે વસવાટ માટે મનપસંદ દેશો પૈકીનો એક રહ્યો છે. કૅનેડાના ઇમિગ્રેશન, રૅફ્યુજીસ અને સિટીઝનશિપ મંત્રી માર્ક મિલરે કહ્યું છે કે “કૅનેડા ભવિષ્યમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને મોકળાશથી આવકારી શકશે નહીં.”

  • સમાચાર - BBC News ગુજરાતી (6)

    વીડિયો, બે અફઘાન મહિલા સાઇકલિસ્ટોની પેરિસ ઑલિમ્પિક સુધી પહોંચવાની કહાણીઅવધિ, 2,21

    અફઘાનિસ્તાનનાં બે મહિલા સાઇકલિસ્ટ પેરિસ ઑલિમ્પિક સુધી કેવી રીતે પહોંચ્યા? તેમની કહાણી જાણો

  • સમાચાર - BBC News ગુજરાતી (7)

    ગુજરાતના બે પાટીદાર આગેવાન જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે વિવાદ કેમ છે?

    ઇફ્કોની જીત બાદ થોડા સમય બાદ ભાજપના નેતા જયેશ રાદડિયાએ એક સભામાં નિવેદન આપ્યું હતું કે 'સામાજિક સંસ્થાઓએ રાજકારણથી દૂર રહેવું જોઈએ' અને કેટલાક લોકો તેનો 'દુરુપયોગ' કરી રહ્યા છે. ગુજરાતના મીડિયામાં એવા અહેવાલો આવ્યા કે જયેશ રાદડિયાએ નામ લીધા વિના આ નિવેદન ખોડલધામના પ્રમુખ નરેશ પટેલને અનુલક્ષીને કર્યું હતું.

  • સમાચાર - BBC News ગુજરાતી (8)

    ક્રાઉડસ્ટ્રાઇકના સીઈઓએ કહ્યું કે કમ્પ્યુટર સિસ્ટમોને ઠીક થતા થોડો સમય લાગશે

    વિશ્વભરની આઇટી સેવાઓમાં અવરોધ ઊભો થવા માટે કારણભૂત સાયબર સિક્યૉરિટી કંપની ક્રાઉડસ્ટ્રાઇકના સીઈઓએ સ્વીકાર્યું કે બધી જ કમ્પ્યુટર સિસ્ટમોને સંપૂર્ણપણે ઠીક થતા થોડોક સમય લાગશે. આ અવરોધને કારણે હજારો ફ્લાઇટો રદ થઈ હતી, જ્યારે બૅન્કિંગ અને સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ પર પણ ભારે અસર પડી હતી.

  • સમાચાર - BBC News ગુજરાતી (9)

    ઉત્તર પ્રદેશ: અનેક ગાયોનાં હાડપિંજર મળવાનો મામલો, ગૌશાળા પર શું આરોપ લાગ્યા?

    ઉત્તર પ્રદેશના સુલતાનપુરમાં એક ગૌશાળાની નજીક ગાયોના કેટલાક હાડપિંજરો મળી આવ્યા હતા. ત્યારબાદ ગ્રામજનો અને ગૌશાળામાં કામ કરનાર લોકો એકબીજા પર આક્ષેપ અને પ્રત્યાક્ષેપો લગાવી રહ્યા છે.

ભારત/વિદેશ

  • સમાચાર - BBC News ગુજરાતી (10)

    ટ્રમ્પ ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બને તો...આ દેશો કેમ ભયમાં છે?

    ડોનાલ્ડ ટ્રમ્પ જો ફરીથી અમેરિકાના રાષ્ટ્રપતિ બનશે તો યુરોપ પર તેની શી અસર પડશે?અમેરિકામાં સંભવિત સત્તા પરિવર્તનને લઈને યુરોપના નેતાઓ અને મુત્સદ્દીઓ અગાઉથી જ આ પડકારોનો સામનો કરવાની તૈયારીઓ કરી રહ્યા છે.

  • સમાચાર - BBC News ગુજરાતી (11)

    બાંગ્લાદેશમાં અનામત વિરુદ્ધ હિંસા, 35નાં મૃત્યુ, દેશવ્યાપી કરફ્યૂનું એલાન

    આંદોલન અને હિંસા સતત વધી રહ્યાં છે. કેટલીક જગ્યાઓ પર પોલીસ અને પ્રદર્શનકારીઓ વચ્ચે હિંસક સંઘર્ષ થયો છે. પ્રદર્શનકારીઓની માગ છે કે સરકારી નોકરીઓમાં અનામતને ખતમ કરવામાં આવે.

  • સમાચાર - BBC News ગુજરાતી (12)

    દુનિયાભરની બૅન્ક, મીડિયા સમૂહો અને વિમાનસેવા કેમ પ્રભાવિત થયાં? ક્રાઉડસ્ટ્રાઇક શું છે?

    ઑસ્ટ્રેલિયાના સિડની હવાઇમથક પર ફ્લાઇટો રોકવામાં આવી છે. આ ઉપરાંત લંડન સ્ટૉક ઍક્સચેન્જ ગ્રૂપના પ્ ટફૉર્મ પર પણ આઉટેજ જોવા મળી રહ્યો છે. આ ઉપરાંત બ્રિટેનમાં ટ્રેન, જર્મનીના બર્લિન ઍરપૉર્ટ પર ફ્લાઇટો પર આ આઉટેજની અસર જોવા મળી રહી છે. અમેરિકાની યુનાઇટેડ, ડેલ્ટા અને અમેરિકન ઍરલાઇન્સે પોતાની બધી જ ફ્લાઇટો રોકી દીધી છે.

  • સમાચાર - BBC News ગુજરાતી (13)

    પૂજા ખેડકર સામે યુપીએસસીએ FIR દાખલ કરવાનો નિર્ણય કર્યો, તપાસમાં શું સામે આવ્યું?

    પૂજા ખેડકર બાબતે ચાલી રહેલા વિવાદ વચ્ચે તેમની બદલી મહારાષ્ટ્રના વાશિમ જિલ્લામાં કરી નાખવામાં આવી છે. કેન્દ્ર સરકારે ટ્રેઈની આઈએએસ અધિકારી પૂજા ખેડકરના મામલાની તપાસ માટે એક સમિતિની રચના કરી છે. આ સમિતિ પૂજા ખેડકરની પસંદગી સંબંધે કરવામાં આવેલા દાવાઓ તથા અન્ય વિગતોની તપાસ કરશે. તેમજ સિવિલ સેવા પરીક્ષા 2022 અને એ અગાઉ તેમણે જમા કરાવેલા દસ્તાવેજોની પણ તપાસ કરાશે.

  • સમાચાર - BBC News ગુજરાતી (14)

    જીવલેણ ચાંદીપુરા વાઇરસ ફેલાવતી માખી કેવી રીતે પેદા થાય છે, ઘરમાં ક્યાં રહે છે?

    ચાંદીપુરા વાઇરસ માટે જવાબદાર સૅન્ડ ફ્લાય બીજી બીમારીઓ પણ ફેલાવી શકે છે અને એટલા માટે તેને હળવાશમાં લઈ શકાય નહીં.

  • સમાચાર - BBC News ગુજરાતી (15)

    ‘અમારે અંતિમસંસ્કાર માટે ક્યાં જવું,’ ગુજરાતના પાડોશી રાજ્યમાં અંતિમસંસ્કાર માટે જગ્યા મેળવવા સંઘર્ષ કરતા દલિતોની કહાણી

    ભારતીય બંધારણમાં અસ્પૃશ્યતા પર પ્રતિબંધ હોવા છતાં લાખો દલિતોએ આજે પણ જન્મથી મૃત્યુ સુધી અને ક્યારેક મૃત્યુ પછી પણ જ્ઞાતિગત ભેદભાવનો સામનો કરવો પડે છે.

  • સમાચાર - BBC News ગુજરાતી (16)

    પૃથ્વી પર સાપ જ ન હોય તો શું થશે?

    ભારતીય સંસ્કૃતિમાં સાપ એક એવો જીવ છે, જેને સાહિત્ય, કળા, કથા અને આધ્યાત્મ જેવા અનેક ક્ષેત્રોમાં બહુ મહત્વ આપવામાં આવે છે. ભારતમાં થતી સર્પ પૂજા અનેક સંસ્કૃતિઓ અને વિવિધ સ્વરૂપોમાં જોવા મળે છે.

  • સમાચાર - BBC News ગુજરાતી (17)

    યોગી આદિત્યનાથને પડકારી શકશે યુપીના નાયબ મુખ્ય મંત્રી કેશવ પ્રસાદ મૌર્ય?

    14 જુલાઈ, 2024। લખનઉમાં ભારતીય જનતા પાર્ટીની બેઠક ચાલી રહી હતી. બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાની હાજરીમાં ઉત્તર પ્રદેશ સરકારના ટોચના બે નેતાઓએ રાજ્યમાં બીજેપીના ખરાબ પ્રદર્શનના અલગ-અલગ કારણો જણાવ્યા હતા.

  • સમાચાર - BBC News ગુજરાતી (18)

    તમે UPI ચુકવણીનો નિયમિત ઉપયોગ કરો છો? કૌભાંડ કરનારા તમને કઈ રીતે ટ્રૅક કરે છે?

    આ વર્ષે મે મહિનામાં યુપીઆઈથી 14 અબજ ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યા છે, જે ગત વર્ષની સરખામણીએ નવ અબજ વધારે છે. પરંતુ તેની લોકપ્રિયતા અને તેની સરળ ઉપયોગિતાને કારણે છેતરપિંડી કરનારા લોકો માટે પણ તે ફાવટ આવી ગયું છે.

બીબીસી વિશેષ

  • સમાચાર - BBC News ગુજરાતી (20)

    એ કારણો જેના લીધે હાર્દિક પંડ્યાને કૅપ્ટનશિપ ન મળી અને સૂર્યકુમારનું પ્રમોશન થયું

  • સમાચાર - BBC News ગુજરાતી (21)

    શિવાજી મહારાજના વાઘનખ મહારાષ્ટ્રથી બ્રિટન કેવી રીતે પહોંચ્યા, તેને કોણ લઈ ગયું?

  • સમાચાર - BBC News ગુજરાતી (22)

    વીડિયો, 'વિક્કી ડોનર' તરીકે ઓળખાતા આ ગોરખ નામના સાંઢની કહાણીઅવધિ, 4,50

  • સમાચાર - BBC News ગુજરાતી (23)

    પૃથ્વીનો અંદરનો ભાગ વિપરીત દિશામાં ભ્રમણ કરી રહ્યો છે?

ગુજરાત રિપોર્ટ

  • સમાચાર - BBC News ગુજરાતી (24)

    ગુજરાત: સાપ કરડવાનો હોય ત્યારે શું સંકેત આપે, કેવો અવાજ કાઢે?

  • સમાચાર - BBC News ગુજરાતી (25)

    રાજકોટ અગ્નિકાંડ : BMWમાં ફરનાર M.D. સાગઠિયા કોણ છે અને તેમની કરોડોની સંપત્તિ કેવી રીતે ઝડપાઈ?

  • સમાચાર - BBC News ગુજરાતી (26)

    ભરૂચનો એક વીડિયો વાઇરલ થતા 'ગુજરાતમાં બેરોજગારી'ની ચર્ચા કેમ થવા લાગી?

  • સમાચાર - BBC News ગુજરાતી (27)

    ગુજરાતમાં કુંવરજી બાવળિયાને મુખ્ય મંત્રી બનાવવાની ચર્ચા કેમ થઈ રહી છે?

સ્પોર્ટ્સ

  • સમાચાર - BBC News ગુજરાતી (28)

    જાતીય સતામણી સામે લડ્યા બાદ હવે મહિલા કુસ્તીબાજોનો ઑલિમ્પિક્સમાં જંગ

  • સમાચાર - BBC News ગુજરાતી (29)

    હાર્દિક પંડ્યા -નતાશા સ્ટેન્કૉવિકે છૂટાછેડાની જાહેરાત કરીને શું કહ્યું?

  • સમાચાર - BBC News ગુજરાતી (30)

    પેરિસ ઓલિમ્પિક્સ 2024 : કયા ભારતીય ખેલાડીઓ પર રહેશે નજર

  • સમાચાર - BBC News ગુજરાતી (31)

    લમીન યમાલ : એ સ્ટાર ફૂટબૉલર, જેના માટે ત્રણ દેશો વચ્ચે છે 'મુકાબલો'

દૃષ્ટિકોણ

  • સમાચાર - BBC News ગુજરાતી (32)

    બાઇડન પર ચૂંટણી મેદાન છોડવાનું દબાણ વધ્યું

  • સમાચાર - BBC News ગુજરાતી (33)

    ગુજરાતની સાબરમતી જેલમાં બંધ લૉરેન્સ બિશ્નોઈનો આટલો ખોફ કેમ?

  • સમાચાર - BBC News ગુજરાતી (34)

    બાંગ્લાદેશમાં અનામતવિરોધી આંદોલનમાં છનાં મૃત્યુ, વિદ્યાર્થીઓ સરકાર સામે પડ્યા

  • સમાચાર - BBC News ગુજરાતી (35)

    'સરકારે ગરીબી હઠાવવી છે કે ગરીબોને?', સુરતમાં બેઘર થયેલા પરિવારની વ્યથા

હેલ્થ

  • સમાચાર - BBC News ગુજરાતી (36)

    મળનું પણ ટ્રાન્સપ્લાન્ટ થાય? તેનાથી લોકોના જીવ કેવી રીતે બચે?

  • સમાચાર - BBC News ગુજરાતી (37)

    ચાંદીપુરા વાઇરસના ફેલાવા વચ્ચે બાળકોમાં જોવા મળતો 'હૅન્ડ ફૂટ માઉથ રોગ' શું છે, કેવી રીતે બચવું?

  • સમાચાર - BBC News ગુજરાતી (38)

    42 કલાક સુધી લિફ્ટમાં એકલી ફસાઈ રહેલી વ્યક્તિએ શું કર્યું?

  • સમાચાર - BBC News ગુજરાતી (39)

    ચાંદીપુરા વાઇરસ : ઉત્તર ગુજરાતમાં ફેલાયો તે વાઇરસ કેટલો ખતરનાક છે, કેવી રીતે બચવું?

વીડિયો રિપોર્ટ

  • સમાચાર - BBC News ગુજરાતી (40)

    વીડિયો, બીબીસી બાલ્કની: અમિતાભની પહેલી ફિલ્મ 'સાત હિંદુસ્તાની' નહીં 'મિર્ઝા ગાલિબ' હોત જો...અવધિ, 3,54

  • સમાચાર - BBC News ગુજરાતી (41)

    વીડિયો, રીલ બનાવવાં જતાં ઇન્ફ્લુએન્સરનું ખીણમાં પડતાં મોત, આવી દુર્ઘટનાઓથી કઈ રીતે બચી શકાય? અવધિ, 1,41

  • સમાચાર - BBC News ગુજરાતી (42)

    બંગાળની ખાડીમાં બની નવી સિસ્ટમ, ગુજરાતમાં હજી કેટલાક દિવસ ભારેથી અતિભારે વરસાદ?

  • સમાચાર - BBC News ગુજરાતી (43)

    વીડિયો, એ ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરની વાત, જેને માનવ તસ્કરી બદલ જેલની સજા ફટકારાઈઅવધિ, 4,45

સૌથી વધારે વંચાયેલા સમાચાર

  1. 1

    ચાંદીપુરા વાઇરસ : ઉત્તર ગુજરાતમાં ફેલાયો તે વાઇરસ કેટલો ખતરનાક છે, કેવી રીતે બચવું?

  2. 2

    ગુજરાત: સાપ કરડવાનો હોય ત્યારે શું સંકેત આપે, કેવો અવાજ કાઢે?

  3. 3

    જીવલેણ ચાંદીપુરા વાઇરસ ફેલાવતી માખી કેવી રીતે પેદા થાય છે, ઘરમાં ક્યાં રહે છે?

  4. 4

    નીતા ચૌધરીને સુરેન્દ્રનગર જિલ્લામાંથી કેવી રીતે પકડી પાડવામાં આવ્યાં?

  5. 5

    ચાંદીપુરા વાઇરસના ફેલાવા વચ્ચે બાળકોમાં જોવા મળતો 'હૅન્ડ ફૂટ માઉથ રોગ' શું છે, કેવી રીતે બચવું?

  6. 6

    ગુજરાતને અડીને આવેલું દીવ રાજ્યમાં કેમ સામેલ ન થયું?

  7. 7

    સેક્સ કરવાની મહિલા અને પુરુષને ક્યારે ઇચ્છા ન થાય? ચાર કારણ જાણો

  8. 8

    રાજધાની પર ડ્રોન ત્રાટક્યા બાદ ઇઝરાયલનો યમનના હૂતી વિદ્રોહીઓ ઉપર હવાઈ હુમલો

  9. 9

    કૅનેડા સરકારના ચાર નિર્ણય, જે બહારના વિદ્યાર્થીઓનું વસવાટનું સપનું તોડી શકે છે

  10. 10

    પૃથ્વી પર સાપ જ ન હોય તો શું થશે?

સમાચાર - BBC News ગુજરાતી (2024)
Top Articles
Latest Posts
Article information

Author: Fredrick Kertzmann

Last Updated:

Views: 5744

Rating: 4.6 / 5 (66 voted)

Reviews: 89% of readers found this page helpful

Author information

Name: Fredrick Kertzmann

Birthday: 2000-04-29

Address: Apt. 203 613 Huels Gateway, Ralphtown, LA 40204

Phone: +2135150832870

Job: Regional Design Producer

Hobby: Nordic skating, Lacemaking, Mountain biking, Rowing, Gardening, Water sports, role-playing games

Introduction: My name is Fredrick Kertzmann, I am a gleaming, encouraging, inexpensive, thankful, tender, quaint, precious person who loves writing and wants to share my knowledge and understanding with you.